Suresh Limbachiya
Mundra, India
કલરવ એટલે કલકલાટ, મધુર ધ્વનિ – ખાસ કરીને પંખીઓનો – પણ અહી કલરવ – કલકલાટ ગુજરાતની ખુશ્બુનો છે, ગુજરાતના વિકાસનો છે, ગુજરાત ના પંખીઓનો છે, ગુજરાતી ભાષાનો છે, ગુજરાતી વારસાનો છે.
સુરેશ લિમ્બાચીયા
srlimbachiya@gmail.com